About Images

Welcome to the Bhimani Parivar

ભીમાણી પરીવાર એટલે કે આપણે વેદો અને ઇતિહાસના મૂળમાં જઈએ તો આર્યકુળના વંશજો છીએ આપણું મુળ વતન એશીયા ખંડના મધ્ય ભાગમાં હતુ. આપણા વડવાઓની એક ટોળી અફઘાનીસ્તાનના ખૈબરઘાટના માર્ગે થઈને આજના પંજાબ અને હરીયાણા વિસ્તારમાં આવીને વશી. કાળક્રમે આર્ય પ્રજા સમાજ વ્યવસ્થાના ભાગ રૂપે ચાર વણ”માં વહેંચાઇ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર આ ચાર વર્ણમાં આપણે ક્ષત્રિય તરીકે ઓળખાયા એટલે આપણે મૂળ વૈશ્ય નહી પણ ક્ષત્રિય હતા પંજાબ અને હરીયાણામાં વસતા આપણા પૂર્વજો gal ક્ષત્રિય તરીકે ઓળખાતા. આજે પણ આ વિસ્તારમાં gail ક્ષત્રિયોની સારી એવી વસ્તી છે. મહાભારતના આદી પર્વ પ્રમાણે બ્રહ્માજીના માનસ પુત્ર કશ્યપ ત્રકષીના આપણે વંશજો છીએ એટલે સમગ્રપાટીદારનું મુળ ગોત્ર કશ્યપ છે.

Read More

નિવેદની વિગત

શ્રી સુરાપુરા દાદાના નિવેદ

વર્ષની કાળી ચૌદસના સવા પાલી ચોખા, શ્રીફળ

શ્રી સતીમાંના નિવેદ

વર્ષની કાળી ચૌદસના સવા અધપાલી ચોખા, શ્રીફળ

વરઘોડીયા માટેના નિવેદ

શ્રી સુરાપુરા દાદાના નિવેદ

સવા પાલી ચોખા, સફેદ જમણી, શ્રીફળ

શ્રી સતીમાંના નિવેદ

સવા પાલી ચોખા, સફેદ જમણી, શ્રીફળ

શ્રી બહુચરાજી માતાજીના નિવેદ

આસો સુદ-૮ ના (આઠમું નોરતુ) ના રોજ મોકરી લાપસી(સવા અધપાલીની),શ્રીફળ
Images
Images

Our Events

Images
Images
Images